મુખ્ય કસ્ટમાઈઝર સુધારાઓ, કોડની ભૂલ તપાસવી, અને વધુ! જાઝ સંગીતકાર અને બૅન્ડ લીડર બિલી ટિપ્ટોનના સન્માનમાં “ટિપ્ટોન” નામની વર્ડપ્રેસની આવૃત્તિ ૪.૯, તમારા વર્ડપ્રેસ ડૅશબોર્ડમાં ડાઉનલોડ અથવા અપડેટ માટે ઉપલબ્ધ છે. ૪.૯ માં નવી સુવિધાઓ તમારા ડિઝાઇન વર્કફ્લોને સરળ બનાવશે અને કોડિંગ ભૂલોથી તમને સુરક્ષિત રાખશે. ડિઝાઇન ડ્રાફ્ટ, લૉકિંગ, શેડ્યૂલિંગ અને લિંક્નું પૂર્વદર્શન સાથે સુધારેલા કસ્ટમાઈઝર […]