www.fgks.org   »   [go: up one dir, main page]

Get help by phone in your own language

170 કરતાં પણ વધારે ભાષાઓમાંની કોઇ એક ભાષામાં Carers Direct (કેરર્સ માટે રાષ્ટ્રીય માહિતી સેવા) માંથી ફોન કોલની વિનંતી કરો

જો તમે કોઇ એકની સંભાળ રાખતા હો, તો અમે તમને તમારી સંભાળ રાખવાની ભૂમિકામાં તમને જોઇતી માહિતી અને ટેકો - આધાર (સપોર્ટ) મેળવવામાં મદદરૂપ બની શકીએ.

આ ફોર્મનો ઉપયોગ કરી Carers Direct (કેરર્સ માટે રાષ્ટ્રીય માહિતી સેવા) ના સલાહકાર પાસેથી ફોન કોલની વિનંતી કરો, કે જેઓ તમને અનુકુળ હોય તેવા સમયે તમારી ભાષામાં વાતચીત કરશે.

તમારી તપાસ ખાનગી રહેશે જો તમને તમારું પૂરું નામ આપવાની ઇચ્છા ન હોય તો તેમ કરવાની જરૂર નથી.


* = જરૂરી કાર્યક્ષેત્ર

    અમે ક્યારે કોલ (ફોન) કરીએ?

    1. * 
    1. * 

    અમે કોને કોલ કરી રહ્યા છીએ?

    1. * 

    કોલની (ફોનની) સંપર્ક વિગતો

    1. * 

    ભાષાના વિકલ્પો

    1. * 
    1.   
    CAPTCHA code image
    Speak the codeChange the code
     
    1. *